MyStore ની યાત્રા નો ભાગ બનવા બદલ આભાર. અમે MyStore એપ ને બંધ કરવાની યોજના બનાવી રહ્યા છીએ. તમારી MyStore એપ 15 નવેમ્બર 2021 થી કામ કરશે નહીં. પ્રોડક્ટ પોર્ટફોલિયો કોન્સોલિડેશન ને સંબંધિત કંપનીનો આ નિર્ણય છે.
તમારે આ ટ્રાન્ઝીશન વિશે શું જાણવું જરૂરી છે તે અહીં જણાવેલ છે.
શું બદલાઈ રહ્યું છે
MyStore 15 નવેમ્બર 2021 ના રોજ સત્તાવાર રીતે બંધ થઈ જશે. તે બંધ થાય તે પહેલા, અમે તમને નીચેની કાર્યવાહી કરવા વિનંતી કરીએ છીએ.
- ઓર્ડર ઇનવોઇસીસ શેર કરીને ઈન્વોઈસ ડાઉનલોડ કરો
- એપ ને અનઇન્સ્ટોલ કરી કાઢી નાંખો
આ ટ્રાન્ઝીશન માટે તમને જરૂરી મદદ આપવા માટે અમે અહીંયા જ છીએ. જો તમને તમારી MyStore એપ સંબંધિત કોઈ પણ પ્રશ્ન હોય તો કૃપા કરીને તમે અમને +(91) 9606500500 પર કૉલ કરી શકો છો અથવા feedback@khatabook.com પર મેલ કરી શકો છો.
અમે તમારી સાથે જોડાયેલા જ રહીશું
તમારો વિશ્વાસ અને ટેકો મેળવીને અમે સન્માનિત છીએ. તમારી સાથે અમે જોડાયેલા જ રહીશું. અમે અમારા અન્ય તકનીકી ઉકેલો સાથે તમારા બિઝનેસની જરૂરિયાતો પૂરી કરવામાં ખુશ છીએ.
- Khatabook તમારી વહીખાતા પદ્ધતિ અને મેળવેલ રકમને મેનેજ કરવા માટે
- Biz Analyst બિઝનેસ ઇન્ટેલિજન્સ અને બિઝનેસ મેનેજમેન્ટ માટે
- Pagarkhata તમારા સ્ટાફ અને સેલેરી મેનેજમેન્ટની જરૂરિયાતો પુરી કરવા માટે
- Cashbook કેશ ને હેન્ડલ અને ટ્રેક કરવા માટે. જો કે તે Khatabook એપ માં એક ફીચર તરીકે ઉપલબ્ધ છે, ત્યારે અમારી પાસે સંપૂર્ણ કાર્યક્ષમતા ધરાવતી વિશિષ્ટ કેશબુક એન્ડ્રોઇડ એપ છે જે એમના માટે છે જેઓ રોકડ અને ખર્ચ વ્યવસ્થાપન માટે ઉકેલ શોધી રહ્યા છે.
આભાર,
ટીમ MyStore