તમારા વ્યવસાય માટે ફ્રી QR મેળવો

આજે જ તેનો ઓર્ડર કરો!

તમારા વ્યવસાય માટે ફ્રી QR મેળવો

આજે જ તેનો ઓર્ડર કરો!

4કરોડ+ વેપારીઓ Khatabook પર વિશ્વાસ રાખે છે

પેમેન્ટ એકત્રિત કરવાની સૌથી સલામત અને ઝડપી રીત

100% Safe and Secure

100% સલામત અને સુરક્ષિત

Cashless Payment

કેશલેસ પેમેન્ટ

Zero Charge

શૂન્ય ચાર્જ

Khatabook ​​QR નો ઉપયોગ શરૂ કરો

UPI અને QR કોડ ની મદદથી ઝડપી, સલામત અને કોઈના સંપર્ક માં આવ્યા વગર પેમેન્ટ સ્વીકારો

મર્ચન્ટ QR ડાઉનલોડ કરો

તમારો પોતાનો QR ડાઉનલોડ કરો અને ઝડપથી તેમજ સરળતાથી પૈસા મેળવવા માટે કસ્ટમર સાથે શેર કરો

ઓર્ડર ફ્રી QR ડિસ્પ્લે

Khatabook તમારા QR કોડને ફ્રી માં પહોંચાડશે

ચુકવણીઓ સ્વીકારો

કોઈપણ એપ્લિકેશનમાંથી ચુકવણી સ્વીકારવા માટે Khatabook ઓલ-ઇન-વન QR નો ઉપયોગ કરો!

ઓલ-ઇન-વન QR શું છે?

All-in-One QR allows you to collect payments from any UPI app.You can use Khatabook QR for all customer transaction.

UPI

વારંવાર પૂછાતા પ્રશ્નો

UPI અને QR સંપર્ક વિનાના ચુકવણી પ્રાપ્ત કરવાની બે સલામત અને સરળ રીત છે.
QR કોડ અથવા મર્ચન્ટ QR એ એક યુનિક કોડ છે જે તમારા બેંક એકાઉન્ટથી સલામત અને સુરક્ષિત રીતે જોડાયેલ છે. તે તમને ગ્રાહકો પાસેથી સંપર્ક વિના અને કેશલેસ ચુકવણી સ્વીકારવાની ઉપલબ્ધિ આપે છે.
QR કોડ અથવા મર્ચન્ટ QR એ એક યુનિક કોડ છે જે તમારા બેંક એકાઉન્ટથી સલામત અને સુરક્ષિત રીતે જોડાયેલ છે. તે તમને ગ્રાહકો પાસેથી સંપર્ક વિના અને કેશલેસ ચુકવણી સ્વીકારવાની ઉપલબ્ધિ આપે છે.
હા QR કોડ એકદમ મફત છે. કોઈ છુપાયેલા ખર્ચ વગર.
હા, QR કોડની ડિલીવરી પણ મફત છે
તમે તમારા મર્ચન્ટ QR ને ડાઉનલોડ કરી શકો છો અને QR ડિસ્પ્લેની ડિલિવરી થવાની રાહ જોયા વગર તરત જ તેનો ઉપયોગ કરી શકો છો.
ઓર્ડર આપ્યા પછી 7-8 દિવસની અંદર QR તમને પહોંચાડવામાં આવશે.
તમને ચૂકવણીના પૈસા સીધા તમારા બેંક ખાતામાં પ્રાપ્ત થશે.
તમને પૈસા તમારા બેંક ખાતામાં તરત જ પ્રાપ્ત થશે.
QR કોડનો ઉપયોગ કરવો સરળ છે. કોઈ યોગ્ય જગ્યાએ તમારા મર્ચન્ટ QR ને લગાવી દો. ગ્રાહકોને કોઈપણ UPI એપ્લિકેશનથી QR સ્કેન કરવા કહો. તમે Khatabook પર બધી ચુકવણીઓ ટ્રેક કરી શકો છો.
Google Pay, Phone Pe, Paytm, BHIM, Bharat Pe વગેરે સહિતની તમામ UPI એપ્લિકેશનોનો ઉપયોગ કરી શકાય છે
App links

હમણાંજ Khatabook ડાઉનલોડ કરો અને તમારા બધા વ્યવહારોનો હવાલો લો

  • Apple app store
  • Google app store