written by Khatabook | October 7, 2021

ટેલી પ્રાઈમમાં શોર્ટકટ કી

×

Table of Content


ટેલી સોફ્ટવેરએ કોઈપણ વ્યવસાયમાં ઉપયોગ કરવા માટે એક આદર્શ પ્લેટફોર્મ છે. તે રેકોર્ડ રાખવા અને હિસાબ માટે એક સારા પ્લેટફોર્મ તરીકે કામ કરે છે. એકાઉન્ટિંગમાં કંપનીએ તેની કાર્યક્ષમતા વધારવા માટે, ટેલી પ્રાઈમના ઉપયોગને સમજવું એ જરૂરી છે. ટેલી શોર્ટકટ કીઝ શિખવુંએ ઝડપી કામ કરવામાં ઉપયોગી થાય છે. આ શોર્ટકટનો ઉપયોગ મુખ્યરૂપથી આપણી લેવડ-દેવડને સરળ બનાવવા અને આપણા પ્રયત્નોને ઓછા કરવા માટે કરવામાં આવે છે. તમે ટેલી સોફ્ટવેરમાં તેના ઉપયોગ સંબંધિત વપરાશકર્તાને નાણાંકીય વિવરણને સંચાલિત કરવા, પ્રકાશિત કરવા અને રિપોર્ટ કરવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. તે વપરાશકર્તાઓને નિવેદનોનું વિશ્લેષણ અને અર્થઘટન કરવામાં અને ઝડપી નિર્ણયો લેવામાં મદદ કરે છે.

ટેલી શોર્ટકટ કી

ટેલી પ્રાઈમમાં લગભગ બધા કામો માટે શોર્ટકટ છે. જો તમે આ ટેલી શોર્ટકટનો ઉપયોગ કરો છો, તો તમારે કોઈપણ કામને કરવા માટે માઉસનો ઉપયોગ કરવાની જરૂર નથી. આ કી તમને માઉસ સિવાય કીબોર્ડના ઉપયોગ કરવા માટેનો વિકલ્પ આપે છે.

ટેલી હિડન કીઝ:

શોર્ટકટ કીઝ

ઉપયોગ

Esc

હાલમાં ચાલુ રહેલી સ્ક્રીન બંધ કરીને પાછળની સ્ક્રીન પર પાછા જવા માટે છે.

કોઈપણ ફિલ્ડ માટે આપવામાં આવેલ અથવા પસંદ કરેલ ઈનપુટ્સને ડિલિટ કરે છે.

F11

કંપનીના ફીચર્સની સ્ક્રીન ઓપન કરે છે.

Ctrl + Up/Down

કોઈપણ સેક્શનમાં પહેલા અથવા અંતિમ મેનુમાં જવા માટે કરવામાં આવે છે.

Ctrl+ Left/Right

સૌથી ડાબી અથવા સૌથી જમણી અથવા ડ્રોપ-ડાઉન ટોપ મેનુ પર જવા માટે

Home & PgUp

કોઈપણ લિસ્ટમાં કોઈપણ લાઈનથી પહેલી લાઈનમાં જવા માટે

Home

કોઈપણ ફિલ્ડના પોઈન્ટથી તેના શરૂઆતી પોઈન્ટ પર જવા માટે

End & PgDn

કોઈપણ ફિલ્ડમાં એક લાઈનથી અંતિમ લાઈનમાં જવા માટે.

End

કોઈપણ ફિલ્ડના કોઈપણ પોઈન્ટથી અંતિમ પોઈન્ટ પર જવા માટે.

Up arrow

કોઈપણ ફિલ્ડમાં એક લાઈન ઉપર જવા માટે.

 

પાછળના ફિલ્ડમાં જવા માટે.

Down arrow

કોઈપણ ફિલ્ડમાં એક લાઈન નીચે જવા માટે.

 

આગળના ફિલ્ડમાં જવા માટે.

Left arrow

ટેકસ્ટ ફિલ્ડમાં એક જગ્યા ડાબી બાજુ જવા માટે.

 

ડાબી બાજુ અંતિમ કોલમમાં જવા માટે.

 

ડાબી બાજુએ અગાઉના મેનુમાં જવા માટે.

Right arrow

ટેક્સ્ટ ફિલ્ડમાં એક જગ્યા જમણી બાજુ જવા માટે.

 

જમણી બાજુ આગળ કોલમમાં જવા માટે.

 

જમણી બાજુ આગળના મેનુ પર જવા માટે.

Ctrl + Alt + R

ડેટાને ફરીથી લખવા માટે

Alt + F4

એપ્લિકેશનને છોડવા માટે

Ctrl + Alt +B

બિલ્ડ માહિતી જોવા માટે

Ctrl + Alt + T

ટીડીએલ/એડ-ઓન વિગતો જોવા

 

પ્લસનું ચિન્હ આગળના ઓબજેક્ટ પર જવાનું બતાવે છે.

 

રિપોર્ટની તારીખ અથવા નીચેના રિપોર્ટમાં દર્શાવેલ રિપોર્ટના ક્રમમાં વધારો કરે છે

 

માઈનસ ચિન્હ અગાઉના ઓબજેક્ટ પર જવાનું બતાવે છે.

 

પ્રદર્શિત રિપોર્ટના ક્રમમાં રિપોર્ટની તારીખ અથવા અગાઉના રિપોર્ટને ઘટાડે છે.

Ctrl + A

સ્ક્રીનને સ્વીકારે છે અથવા સેવ કરે છે.

Alt + Enter

કોઈપણ ટેબલમાં ગ્રુપને વિસ્તૃત અથવા સંક્ષિપ્ત કરે છે.

Ctrl + End

અંતિમ ફિલ્ડ અથવા અંતિમ લાઈનમાં લઈ જવા માટે

Ctrl + Home

પહેલી ફિલ્ડ અથવા પહેલી લાઈનમાં લઈ જાય છે.

Ctrl + N

કેલ્યુકેટર પેનલ ઓપન કરે છે અથવા છુપાવે છે.

Ctrl + Q

સ્ક્રીન અથવા એપ્લિકેશનમાંથી બહાર નિકળવા

રિપોર્ટ માટે ટેલી શોર્ટકટ કીઝ :

શોર્ટકટ કીઝ

ઉપયોગ

Alt + I

રિપોર્ટમાં વાઉચરનો સમાવેશ કરવા માટે.

Alt + 2

વાઉચરની નકલ કરીને રિપોર્ટમાં એન્ટ્રી બનાવે છે.

Enter

રિપોર્ટમાં એક લાઈનથી નીચે તરફ જવા માટે

Alt + D

રિપોર્ટમાંથી એન્ટ્રી ડિલીટ કરે છે

Alt + A

રિપોર્ટમાં વાઉચરને જોડે છે.

Alt + X

રિપોર્ટમાંથી વાઉચરને રદ્દ કરે છે.

Ctrl + R

એક રિપોર્ટમાંથી એક એન્ટ્રીને દુર કરે છે.

Alt + T

ટેબલમાં વિગતોને દર્શાવે છે અથવા છુપાવે છે.

Alt + U

બધી જ છુપાયેલી લાઈનને દર્શાવે છે, જો તે દુર કરવામાં આવી હોય તો

Ctrl + U

અંતિમ છુપાયેલી લાઈનને દર્શાવે છે(જ્યારે ઘણી બધી લાઈનો છુપાવેલી હોય, ત્યારે આ કીને વારંવાર દબાવવાથી પહેલા છુપાવેલ લાઈન દેખાય છે અને પછી અનુક્રમે બીજી બધી જ લાઈન)

Shift + Enter

રિપોર્ટમાં માહિતીને વિસ્તૃત અથવા સંક્ષિપ્ત કરવા માટે

Ctrl + Enter

વાઉચર એન્ટ્રી દરમિયાન અથવા રિપોર્ટના ડ્રિલ-ડાઉનથી માસ્ટરને બદલે છે.

Space bar

રિપોર્ટમાં કોઈ લાઈનને પસંદ/ના પસંદ કરવા માટે

Shift + Space bar

કોઈ રિપોર્ટમાં લાઈન પસંદ કરવા અથવા ના પસંદ કરવા

Shift + Up/Down

એક રિપોર્ટમાં રેખિત ઘણી બધી લાઈને પસંદ/ના પસંદ કરવા માટે

Ctrl + Spacebar

રિપોર્ટમાં બધી લાઈન પસંદ અથવા નાપસંદ કરે છે.

Ctrl + Shift + End

અંત સુધીની લાઈન પસંદ કરવા અથવા નાપસંદ કરવા.

Ctrl + Shift + Home

ટોચ સુધીની લાઈન પસંદ કરવા અથવા નાપસંદ કરવા.

Ctrl + Alt + I

રિપોર્ટમાં લાઈન આઈટમની પસંદગીને પલટાવી દે છે.

વાઉચર માટે ટેલી શોર્ટકટ કીઝ :

શોર્ટકટ કીઝ

ઉપયોગ

                                                                                            માત્ર વાઉચર માટે જ

Alt + R

અગાઉના વાઉચરમાંથી વિગતો મેળવવા માટે

Alt + C

રકમ ફિલ્ડમાંથી કેલ્ક્યુલેટર પેનલ ઓપન કરે છે.

Alt + D

વાઉચર/લેવડદેવડ હટાવે છે

Alt + X

વાઉચરને રદ્દ કરે છે

Alt + V

એક જર્નલ વાઉચરમાંથી મેન્યુફેક્ચરીંગ જર્નલને ક્વાટીટી જર્નલમાંથી ઓપન કરે છે.

Ctrl + D

વાઉચરમાં આઈટમ/વાઉચરની લાઈનને રદ્દ કરે છે.

Ctrl + R

સમાન પ્રકારના વાઉચર માટે અગાઉના વાઉચરમાંથી વિગતો મેળવે છે.

                                                                                   માસ્ટર્સ અને વાઉચર માટે

Tab

આગળના ઈનપુટ ફિલ્ડ પર જાય છે.

Shift + Tab

પાછળના ઈનપુટ ફિલ્ડ પર જાય છે.

Backspace

ટાઈપ કરેલ વેલ્યુને હટાવે છે.

Alt + C

વાઉચર સ્ક્રીન પર માસ્ટર બનાવે છે

Alt + 4

ઈનપુટ ફિલ્ડમાં બેઝ કરન્સી સિમ્બોલ દાખલ કરે છે.

Ctrl + 4

Page Up

આગળના સેવ કરલે માસ્ટર અને વાઉચરને ઓપન કરે છે.

રિપોર્ટને ઉપર સ્ક્રોલ કરે છે

Page Down

પછીના માસ્ટર અને વાઉચરને ઓપન કરે છે.

રિપોર્ટને નીચે સ્ક્રોલ કરે છે

Ctrl + C

ઈનપુટ ફિલ્ડમાંથી ટેક્સ્ટની કોપી કરવા માટે.

Ctrl + Alt + C

Ctrl + V

ટેકસ્ટ ફિલ્ડમાથી કોપી કરેલ ઈનપુટને પેસ્ટ કરવા માટે.

Ctrl + Alt + V

આ પણ વાંચો: ટેલી ERP 9 માં GST ઈન્વોઈસ કેવી રીતે જનરેટ, પ્રિન્ટ અને કસ્ટમાઈઝ કરવું

બીજી ટેલી શોર્ટકટ કીઝ :

શોર્ટકટ કી

સ્થાન

કાર્ય

        ટેલી પ્રાઈમમાં

Alt + G

ટોપ મેનુ

મુખ્યત્વે એક રિપોર્ટ ઓપન થાય છે અને કામના પ્રવાહમાં માસ્ટર અને વાઉચર બનાવે છે.

Ctrl + G

એક અલગ રિપોર્ટ પર સ્વિચ કરે છે અને કામના પ્રવાહમાં માસ્ટર અને વાઉચર બનાવે છે.

Alt + K

ટોપ મેનુ

કંપનીનું ટોચનું મેનુ ઓપન કરે છે.

F3

રાઈટ બટન

ઓપન થયેલ કંપનીઓની યાદીથી બીજી કંપનીમાં સ્વિચ કરે છે.

Alt + F3

એજ ફોલ્ડર અથવા અન્ય ડેટા પાથમાં સ્થિત કોઈ બીજી કંપની પસંદ કરે છે અને ઓપન કરે છે.

Ctrl + F3

હાલમાં ભરેલી કંપનીઓને બંધ કરે છે.

F12

રાઈટ બટન

રિપોર્ટ/દર્શાવા માટે લાગુ ગોઠવણીઓની યાદી ઓપન કરે છે.

Alt + K

ટોપ મેનુ

તમારી કંપનીના સંચાલનને લગતા કાર્યોની યાદી સાથે કંપની મેનુ ઓપન કરે છે.

Alt + Y

કંપની ડેટાના સંચાલનને લાગુ પડતી ક્રિયાઓની યાદી ઓપન કરે છે.

Alt + Z

તમારી કંપનીના ડેટાને વહેંચવા અથવા વિનિમય કરવા માટે લાગુ ક્રિયાઓની સૂચિને ઓપન કરે છે.

Alt + O

માસ્ટર, વ્યવહારો અને બેંક સ્ટેટમેન્ટ્સ આયાત કરવા માટે આયાત મેનુ ઓપન કરે છે.

Alt + M

લેવડદેવડ કે રિપોર્ટ મોકલવા માટે ઈમેલ મેનુ ઓપન કરે છે.

Alt + P

લેવડદેવડ કે રિપોર્ટ પ્રિન્ટ કરવા માટે પ્રિન્ટ મેનુને ઓપન કરે છે.

Alt + E

માસ્ટર, વ્યવહારો અથવા રિપોર્ટ નિકાસ કરવા માટે નિકાસ મેનુ ઓપન કરે છે.

F1

 

હેલ્પ મેનુને ઓપન કરે છે

Ctrl + F1

ખુલ્લી સ્ક્રીનના સંદર્ભના આધારે ટેલિહેલ્પ વિષયો ઓપન કરે છે.

Ctrl + K

બધી સ્ક્રીનો પર લાગુ કરવા માટે પ્રદર્શન ભાષા પસંદ કરે છે.

Ctrl + W

ડેટા એન્ટ્રી ભાષા પસંદ કરે છે, જે બધી સ્ક્રીન પર લાગુ પડે છે.

      રિપોર્ટના માટે

Alt + F1

રાઈટ બટન

વિસ્તૃત અથવા સંક્ષિપ્ત રૂપથી રિપોર્ટ દર્શાવવા માટે રાઈટ બટન

Alt + F5

Alt + V

GST પોર્ટલ ઓપન કરવા

Alt + C

નવી કોલમ ઉમેરવા

Alt + A

નવી કોલમ જોડવા માટે

Alt + D

કોલમ ડિલીટ કરવા માટે

Alt + N

ઓટો રિપિટ કોલમ માટે

Alt + F12

શરતો આધારે પસંદગીની શ્રેણી સાથે રિપોર્ટમાં ડેટા ફિલ્ટર કરે છે.

Ctrl + F12

વાઉચરનો ઉપયોગ કરીને બેલેન્સની ગણતરી કરે છે જે પસંદ કરેલી શરતોને સંતોષે છે.

Ctrl + B

રિપોર્ટમાં વિવિધ રીતે મૂલ્યોને જોવે છે.

Ctrl + H

જોવામાં ફેરફાર - વિવિધ ડિસપ્લેમાં રિપોર્ટની વિગતો દર્શાવો.

સારાંશ રિપોર્ટમાંથી વાઉચર વ્યુહ પર નેવિગેટ કરે

પોસ્ટ ડેટેડ ચેક સંબંધિત ટ્રાન્ઝેક્શન રિપોર્ટ પર નેવિગેટ કરે

Ctrl + J

 

રિપોર્ટ સંબંધિત અપવાદોને જોવે

        વાઉચર્સ

F4

એકાઉન્ટિંગ વાઉચર્સ

કોન્ટ્રા વાઉચરને ઓપન કરે

F5

 

પેમેન્ટ વાઉચરને ઓપન કરે

F6

 

રિસીપ્ટ વાઉચરને ઓપન કરે

F7

 

જર્નલ વાઉચરને ઓપન કરે

Alt + F7

ઈન્વેન્ટરી વાઉચર્સ

સ્ટોક જર્નલ વાઉચરને ઓપન કરે

Ctrl + F7

ફિજીકલ સ્ટોકને ઓપન કરે

F8

એકાઉન્ટિંગ વાઉચર્સ

સેલ્સ વાઉચરને ઓપન કરે

Alt + F8

ઈન્વેન્ટરી વાઉચર્સ

ડિલિવરી નોટને ઓપન કરે

Ctrl + F8

ઓડર વાઉચર્સ

સેલ્સ ઓર્ડરને ઓપન કરે

F9

એકાઉન્ટિંગ વાઉચર્સ

ખરીદી વાઉચરને ઓપન કરે

Alt + F9

ઈન્વેન્ટરી વાઉચર્સ

રિસિપ્ટ નોટને ઓપન કરે

Ctrl +F9

ઓર્ડર વાઉચર્સ

ખરીદી વાઉચરને ઓપન કરે

Alt + F6

એકાઉન્ટિંગ વાઉચર્સ

ક્રેડિટ વાઉચર ઓપન કરે

Alt + F5

ડેબિટ વાઉચર ઓપન કરે

Ctrl + F4

પેરોલ વાઉચર્સ

પેરોલ વાઉચરને ઓપન કરે

Ctrl + F6

ઈન્વેન્ટરી વાઉચર્સ

રિજેક્શન ઈન વાઉચર ઓપન કરે

Ctrl + F5

રિજેક્શન આઉટ વાઉચર ઓપન કરે

F10

વાઉચર્સ

બધા વાઉચર્સની યાદી જોવા માટે

Ctrl + T

રાઈટ બટન

વાઉચરને પોસ્ટ-ડેટેડના રૂપમાં ચિન્હિત કરે

Ctrl + F

ઓટો-ફિલ ડિટેઈલ

Ctrl + H

મોડ બદલો - વિવિધ મોડમાં વાઉચર ઓપન કરે

Alt + S

પસંદ કરેલી સ્ટોક આઈટમ માટે સ્ટોક ક્વેરી રિપોર્ટ ઓપન કરે

Ctrl + L

વૈકલ્પિક તરીકે વાઉચરને ચિહ્નિત કરે

                        માસ્ટર્સ અને વાઉચર્સ માટે

Ctrl + I

રાઈટ બટન

વર્તમાન ઉદાહરણ માટે માસ્ટર અથવા વાઉચરમાં વધુ વિગતો ઉમેરે છે

                                                                              રિપોર્ટ્સ અને વાઉચર્સ માટે

Ctrl + E

ટોપ મેનુ

વર્તમાન વાઉચર અથવા રિપોર્ટને એક્સપોર્ટ કરે છે

Ctrl + M

વર્તમાન વાઉચર અથવા રિપોર્ટ ઈ-મેઇલ કરે

Ctrl + P

વર્તમાન વાઉચર અથવા રિપોર્ટ પ્રિન્ટ કરે

Alt + J

રાઈટ બટન

સ્ટેટ એડજસ્ટમેન્ટ વ્યાખ્યાયિત કરે છે

        માસ્ટર્સ, વાઉચર્સ અને રિપોર્ટ્સ માટે

F2

રાઈટ બટન

વાઉચર એન્ટ્રીની તારીખ અથવા રિપોર્ટ્સ માટેનો સમયગાળો બદલે છે

Alt + F2

રિપોર્ટ માટે સિસ્ટમમાં ફેરફાર કરે છે

ડેટા સંબંધિત

Alt + Z

ટોપ મેનુ

ડેટા સિંક્રનાઈઝ કરે

ટેલી ERP 9.0 :

આ એક પાવરફુલ અને વપરાશકર્તા માટે સરળ સોફ્ટવેર છે. જેનો ઉપયોગ એકાઉન્ટિંગ અને ઈન્વેન્ટરીના હેતુઓ માટે કરી શકાય છે. બજારમાં બીજા સોફ્ટવેરની સરખામણીમાં આ રાહતદરે મળે છે.

ટેલી ERP 9.0 માં શોર્ટકટ કીઝ તમારી ડેટા એન્ટ્રી, વાઉચર ટ્રાન્ઝેક્શન, GST સંબંધિત વ્યવહારોને ન્યૂનતમ પ્રયત્નો સાથે પૂર્ણ કરશે.

કેટલીક લોકપ્રિય ટેલી ERP 9 શોર્ટકટ કી નીચે મુજબ છે:

શોર્ટકટ કી

ઉપયોગ

F1

કંપની પસંદ કરે છે અને ઓપન કરે છે.

F8

સેલ્સ વાઉચરને પસંદ કરે છે

F7

જર્નલ વાઉચરને પસંદ કરે છે

Esc

વર્તમાન સ્ક્રીનને છોડી દે છે

Alt C

વાઉચર એન્ટ્રી સ્ક્રીન પર માસ્ટર બનાવે છે

ટેલી ERP 9.0 માં કેટલીક GST સંબંધિત ટેલી શોર્ટકટ કી નીચે આપેલ છે:

શોર્ટકટ કી

ઉપયોગ

Ctrl + O

GST પોર્ટલ વેબસાઈટ ઓપન કરે

Ctrl + E

પસંદ કરેલ GST રિટર્નને એક્સપોર્ટ કરે છે

Ctrl + A

સ્વીકૃત વાઉચર જેવું છે તે જોવે

Alt + S

વૈધાનિક ચુકવણી સ્ક્રીન ઓપન કરે

Alt + J

વાઉચરમાં વૈધાનિક ગોઠવણો કરે છે

ટેલીપ્રાઈમના ટેલી ઈઆરપી 9 માં શોર્ટકટ્સમાં કેટલાક તફાવતો નીચે દર્શાવેલ છે:

ઉપયોગ

ટેલીપ્રાઈમ

ટેલી EPR 9.0

ટેલીપ્રાઈમની અંદર

સૌથી-ડાબે/સૌથી-જમણે ડ્રોપ-ડાઉન મેનુ પર જાઓ.

Ctrl + Left/Right

None

એપ્લિકેશન છોડવા માટે

Alt + F4

None

કેલ્ક્યુલેટર પેનલ ઓપન કરે અથવા છુપાવે છે

Ctrl + N

Ctrl + N (to Open)

Ctrl + M (to Hide)

રિપોર્ટ્સ માટે

રિપોર્ટમાંથી એન્ટ્રી દૂર કરે છે

Ctrl + R

Alt + R

છેલ્લે છુપાયેલી લાઈન દર્શાવે છે (જ્યારે ઘણીબધી લાઈનો છુપાયેલી હોય છે, ત્યારે આ કીને વારંવાર દબાવવાથી પહેલા છેલ્લી છુપાવેલ લાઈન પુન:સ્થાપિત થશે અને અનુક્રમને બીજી બધી)

Ctrl + U

Alt + U

રિપોર્ટમાં ઘણીબધી લાઈનોને પસંદ/નાપસંદ કરે છે.

Shift + Up/Down

None

વાઉચર્સ માટે

ઈનપુટ ફિલ્ડમાં બેઝ કરન્સી સિમ્બોલ દાખલ કરે છે

Alt + 4

Ctrl + 4

Ctrl + 4

ઈનપુટ ફિલ્ડમાંથી ટેક્સ્ટની કોપી કરવા માટે

Ctrl + C

Ctrl + Alt+ C

Ctrl + Alt + C

ટેકસ્ટ ફિલ્ડમાંથી કોપી કરેલ ઈનપુટને પેસ્ટ કરવા માટે

Ctrl + V

Ctrl + Alt+ V

Ctrl + Alt + V

નિષ્કર્ષ:

આ લેખમાં પ્રસ્તુત બધી જ ટેલી ERP 9 શોર્ટકટ કીઝએ એકાઉન્ટિંગની દ્રષ્ટિએ વ્યવસાયને સરળ બનાવ્યો છે. તેનો ઉપયોગ કરીને તમે તમારી ધારણા કરતા ઓછા સમયમાં તમારું કામ પૂર્ણ કરી શકશો. ટેલી શોર્ટકટ કી વિશે વધુ વિગતો માટે, તમે ટેલી શોર્ટકટ કીઝ PDF શોધી શકો છો અને તમારી જરૂરી માહિતી મેળવી શકો છો. ટેલીનો ઉપયોગ કરીને તમારા વ્યવસાયને અસરકારક રીતે વિકસાવવા માટે તમે તમારા મોબાઇલ પર Biz Analyst ડાઉનલોડ કરી શકો છો. તમે આ એપની મદદથી તમારા વ્યવસાય સાથે જોડાયેલા રહી શકો છો, તમારા વેચાણનું વિશ્લેષણ કરી શકો છો, ડેટા એન્ટ્રી કરી શકો છો અને આ એપ્લિકેશનની સાથે ઘણા કાર્યો કરી શકો છો.

વારંવાર પુછાતા પ્રશ્નો :

1. ટેલી શોર્ટકટ કીઝ શું છે?

શોર્ટકટ્સ ટેલી સોફ્ટવેરમાં પૂર્વવ્યાખ્યાયિત કી છે, જે ચોક્કસ કાર્ય પૂર્ણ કરવા માટે લેવામાં આવેલા સમયને ઘટાડવામાં મદદ કરે છે.

2. હું ટેલી શોર્ટકટ કીનો ઉપયોગ કેવી રીતે કરી શકું?

ટેલીમાં કોઈપણ ફંક્શનને એક્ટિવેટ કરવા માટે તમારે કીબોર્ડમાંથી કીઓનું સાચુ સંયોજન દાખલ કરવું પડશે.

3. ટેલી શોર્ટકટ કી કેવી રીતે ઈનેબલ કરવી?

ટેલી શોર્ટકટ કી પહેલેથી જ સક્ષમ છે, તમારે આ માટે કોઈ અલગ કામ કરવાની જરૂર નથી. જો સંચાલકે તમને કોઈ ચોક્કસ અધિકારો આપ્યા નથી, તો તમે શોર્ટકટ કીનો ઉપયોગ કરી શકશો નહીં.

4. શું ટેલી ERP 9.0 થી ટેલી પ્રાઈમમાં ટ્રાન્સફર કરવું શક્ય છે?

હા, તમે તમારા બધા ડેટાને જાળવી રાખીને ટેલી પ્રાઇમમાં ટ્રાન્સફર/અપગ્રેડ કરી શકો છો.

5. શું ટેલી પ્રાઇમમાં ટ્રાન્સફર કરવું ફરજિયાત છે?

ના, ટેલી પ્રાઇમ પર અપડેટ કરવું ફરજિયાત નથી, પરંતુ તેની ભલામણ કરવામાં આવે છે, કારણ કે ટેલી ERP 9.0 માં કોઈ વધારો કરવામાં આવશે નહીં.

અસ્વીકરણ :
આ વેબસાઈટ પર આપેલી માહિતી, પ્રોડકટ અને સેવા વિના કોઈપણ વોરંટી અથવા પ્રતિનિધિત્વ, સ્પષ્ટ અથવા ગર્ભિત વગર "જેમ છે તેમ" અને "જેમ ઉપલબ્ધ છે" ના આધાર પર પ્રદાન કરવામાં આવે છે. Khatabook બ્લોગ્સ કેવળ નાણાકીય પ્રોડકટ અને સેવાઓની શૈક્ષણિક ચર્ચા માટે છે. પ્રોડકટ બાંયધરી આપતું નથી કે સેવા તમારી જરૂરિયાતો પૂરી કરશે, અથવા તે અવિરત, સમયસર અને સુરક્ષિત હશે, અને તે ભૂલો, જો કોઈ હોય તો, સુધારી લેવામાં આવશે. અહીં ઉપલબ્ધ સામગ્રી અને માહિતી ફક્ત સામાન્ય માહિતી હેતુઓ માટે છે. કોઈપણ કાનૂની, નાણાકીય અથવા વ્યવસાયિક નિર્ણયો લેવા માટે માહિતી પર આધાર રાખતા પહેલા વ્યાવસાયિકની સલાહ લો. તમારા પોતાના જોખમે આ માહિતીનો સખત ઉપયોગ કરો. વેબસાઇટ પર હાજર કોઈપણ ખોટી, અચોક્કસ અથવા અપૂર્ણ માહિતી માટે Khatabook જવાબદાર રહેશે નહીં. જો કે આ વેબસાઈટમાં સમાવિષ્ટ માહિતી અપડેટ, સુસંગત અને સચોટ છે તેની ખાતરી કરવા માટે દરેક પ્રયાસ કરવામાં આવે છે, Khatabook વેબસાઈટ અથવા માહિતી, ઉત્પાદન, સેવાઓ અથવા સંબંધિત સંપૂર્ણતા, વિશ્વસનીયતા, ચોકસાઈ, યોગ્યતા અથવા ઉપલબ્ધતા વિશે કોઈ ગેરેંટી આપતું નથી. કોઈપણ હેતુ માટે વેબસાઇટ પર સમાયેલ ગ્રાફિક્સ. Khatabook વેબસાઇટ અસ્થાયી રૂપે અનુપલબ્ધ હોવા માટે, કોઈપણ તકનીકી સમસ્યાઓના કારણે અથવા અન્યથા, તેના નિયંત્રણની બહાર અને આ વેબસાઇટનો ઉપયોગ અથવા ઍક્સેસ કરવામાં અસમર્થતાના પરિણામે થયેલા કોઈપણ નુકસાન માટે જવાબદાર રહેશે નહીં.
અસ્વીકરણ :
આ વેબસાઈટ પર આપેલી માહિતી, પ્રોડકટ અને સેવા વિના કોઈપણ વોરંટી અથવા પ્રતિનિધિત્વ, સ્પષ્ટ અથવા ગર્ભિત વગર "જેમ છે તેમ" અને "જેમ ઉપલબ્ધ છે" ના આધાર પર પ્રદાન કરવામાં આવે છે. Khatabook બ્લોગ્સ કેવળ નાણાકીય પ્રોડકટ અને સેવાઓની શૈક્ષણિક ચર્ચા માટે છે. પ્રોડકટ બાંયધરી આપતું નથી કે સેવા તમારી જરૂરિયાતો પૂરી કરશે, અથવા તે અવિરત, સમયસર અને સુરક્ષિત હશે, અને તે ભૂલો, જો કોઈ હોય તો, સુધારી લેવામાં આવશે. અહીં ઉપલબ્ધ સામગ્રી અને માહિતી ફક્ત સામાન્ય માહિતી હેતુઓ માટે છે. કોઈપણ કાનૂની, નાણાકીય અથવા વ્યવસાયિક નિર્ણયો લેવા માટે માહિતી પર આધાર રાખતા પહેલા વ્યાવસાયિકની સલાહ લો. તમારા પોતાના જોખમે આ માહિતીનો સખત ઉપયોગ કરો. વેબસાઇટ પર હાજર કોઈપણ ખોટી, અચોક્કસ અથવા અપૂર્ણ માહિતી માટે Khatabook જવાબદાર રહેશે નહીં. જો કે આ વેબસાઈટમાં સમાવિષ્ટ માહિતી અપડેટ, સુસંગત અને સચોટ છે તેની ખાતરી કરવા માટે દરેક પ્રયાસ કરવામાં આવે છે, Khatabook વેબસાઈટ અથવા માહિતી, ઉત્પાદન, સેવાઓ અથવા સંબંધિત સંપૂર્ણતા, વિશ્વસનીયતા, ચોકસાઈ, યોગ્યતા અથવા ઉપલબ્ધતા વિશે કોઈ ગેરેંટી આપતું નથી. કોઈપણ હેતુ માટે વેબસાઇટ પર સમાયેલ ગ્રાફિક્સ. Khatabook વેબસાઇટ અસ્થાયી રૂપે અનુપલબ્ધ હોવા માટે, કોઈપણ તકનીકી સમસ્યાઓના કારણે અથવા અન્યથા, તેના નિયંત્રણની બહાર અને આ વેબસાઇટનો ઉપયોગ અથવા ઍક્સેસ કરવામાં અસમર્થતાના પરિણામે થયેલા કોઈપણ નુકસાન માટે જવાબદાર રહેશે નહીં.